અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : જુલાઇ 2023માં ધરપકડ કરાયેલા તેમ જ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની ડી કંપની સાથે સાઠગાંઠ ધરાવતા જાવેદ ફૈઝલ શેખને મુંબઈની આર્થર રોડ જેલમાંથી ચેન્નઈની પુઝહલ જેલમાં ખસેડવામાં આવ્યો છે. તેના ડ્રગ્ઝનું નેટવર્ક નષ્ટ કરવા માટે તેને મુંબઈની બહારની......