• બુધવાર, 12 નવેમ્બર, 2025

સાયરા બાનુ કહે છે વિવાદ ઉકેલાયો : પોલીસે બીલ્ડર સામેનો કેસ બંધ કર્યો

મુંબઈ, તા. 4 : ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (ઈઓડબ્લ્યુ)એ બીલ્ડર સમીર ભોજવાની અને અન્યો સામે અભિનેત્રી સાયરા બાનોએ નોંધાવેલો છેતરપિંડી અને ફોર્જરીનો કેસ બંધ કર્યો હતો. આરોપો `ગેરસમજણ'ને કારણે કરવામાં આવ્યા હતા અને વિવાદનું સમાધાન થઈ ગયું છે એવી ફરિયાદીએ કરેલી રજૂઆત બાદ આ કેસ બંધ કરવામાં….