મુંબઈ, તા. 5 : રાજ્યસભાની ચૂંટણી માટે એમવીએના ઉમેદવાર તરીકે શરદ પવારના નામની જાહેરાત કરવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં શિવસેના (યુબીટી)ની ગેરહાજરી વિષે પૂછવામાં આવતાં સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે સંજય રાઉત સવારમાં જ શરદ પવારને મળવા ગયા હતા, જે દર્શાવે છે કે પાર્ટી તેમને ટેકો આપી રહી…