• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

સુરતમાં હાઈટેક ડ્રગ્સ ટ્રાફાકિંગ રેકેટનો પર્દાફાશ

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 6 : સુરતના સલાબતપુરા વિસ્તારના ભાઠેના ખાતેથી હાઈટેક ડ્રગ્સ ટ્રાફાકિંગ રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો, જેમાં પોલીસે હાઈટેક રીતે ડ્રગ્સનું વેચાણ કરતા આરોપીને ઝડપી પાડી 120 ગ્રામ ડ્રગ્સ કિંમત.....