• ગુરુવાર, 18 જુલાઈ, 2024

દ. આફ્રિકા સેમિ ફાઇનલમાં : વેસ્ટ ઇન્ડિઝ આઉટ

વરસાદ પ્રભાવિત સુપર-8ની નિર્ણાયક મૅચમાં વિન્ડિઝ સામે આફ્રિકાનો ડી/એલથી 3 વિકેટે વિજય

નોર્થ સાઉન્ડ, તા. 24 : વરસાદ પ્રભાવિત સુપર-8 રાઉન્ડના નિર્ણાયક મેચમાં યજમાન દેશ વેસ્ટ ઇન્ડિઝને ડકવર્થ-લૂઇસ નિયમથી 3 વિકેટે હાર આપીને દક્ષિણ આફ્રિકાએ ટી-20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ ટીમનું ખિતાબ.....