• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ચક્રવાત અર્નબ બાદ વધુ એક તોફાન તૈયાર!

બંગાળની ખાડીમાં બની સિસ્ટમ : આંધ્ર પ્રદેશમાં અર્નબથી 9નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 29 : ચક્રવાત અર્નબના કારણે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બની છે. આંધ્ર પ્રદેશમાં ચક્રવાતના કારણે 9 લોકોના મૃત્યુ થયા હતા. બીજી તરફ ઓરિસ્સામાં નદીનું જળસ્તર વધ્યા બાદ 300 ગામ પૂરના પાણીમાં ઘેરાયા હતા. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે આંધ્ર પ્રદેશ,....

ઇ-પેપરના નવા શુલ્ક