• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ડિજિટલ છેતરપિંડી : બૅન્કસ જવાબદાર બને

સુપ્રીમ કોર્ટનું આકરું વલણ : વૉટ્સઍપે કહ્યું, 9400 એકાઉન્ટ્સ બંધ કર્યાં

નવી દિલ્હી, તા. 29 : ડિજીટલ એરેસ્ટના વધતા બનાવો સામે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. અદાલતે કહ્યું હતું કે, ડિજીટલ છેતરપિંડીમાં પીડિતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે બેન્કોને પણ જવાબદાર બનાવવી જોઈએ. આ દરમિયાન વોટ્સએપ તરફથી સર્વોચ્ચ અદાલતને જણાવવામાં આવ્યું હતું કે, તેના દ્વારા અત્યાર....

ઇ-પેપરના નવા શુલ્ક