• બુધવાર, 12 નવેમ્બર, 2025

સોનાનો ભાવ $ 4219ની ટોચ ઉપર

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.15 : અમેરિકાના વ્યાજદરમાં વધુ ઘટાડો ચાલુ મહિનામાં થશે તેવી ધાણા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. કિંમતી ધાતુઓ બુધવારે ફરીથી નવી ઉંચાઇએ પહોંચી હતી. પ્રથમ વખત સોનામાં 4200.......