અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 26 : લગ્નગાળો, ચૂંટણી અને મંદીને લીધે ઉંઝામાં તમામ મસાલાની આવકમાં
ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. નિકાસ યુધ્ધને લીધે મર્યાદિત થઇ જવાને લીધે કામકાજ પણ
સાવ મર્યાદિત થઇ ગયા છે. જીરૂની આવકમાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાનથી
માત્ર 20-25 હજાર ગુણીની આવક થાય....