• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વિક્રાંત મેસીની `ધ સાબરમતી રિપોર્ટ'નું ફરી શૂટિંગ

વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા અભિનિત પૉલિટિકલ થ્રિલર સાબરમતી રિપોર્ટ ફરી અટવાઈ ગઈ છે. રિલ્ન મૂળ તો ત્રીજી મેએ રજૂ થવાની હતી પણ વારંવાર અવરોધો આવતાં તેની રજૂઆત આગળ ઠેલવામાં આવી રહી છે. ગલે ફિલ્મના દિગ્દર્શક બદલાઈ ગયા....