• સોમવાર, 29 એપ્રિલ, 2024

મીડિયામાં ચમકવા અરજી થઈ છે : ભાજપ નેતાની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી  

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે ફરી એક વખત ભાજપ નેતાની આકરી ઝાટકણી કાઢી છે અને ભારે દંડ કરવાની ચેતવણી આપી છે. કોર્ટે અરજકર્તાને કહ્યું છે કે અરજી માત્ર એટલે દાખલ કરવામાં આવી છે. જેનાથી અરજકર્તાની તસવીર પ્રેસમાં છપાય. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ જનહિતની....

ઇ-પેપરના નવા શુલ્ક