• મંગળવાર, 30 એપ્રિલ, 2024

103 આપલા દવાખાનામાં એસી રૂમવાળી બેડની વ્યવસ્થા કરાશે  

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર સહિત દેશનાં 11 રાજ્યોમાં ગરમી વધશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. જેને જોતાં મુંબઈ પાલિકાએ એમની તમામ હૉસ્પિટલોમાં બે એરકન્ડિશન અથવા કુલરની સુવિધાયુક્ત બે રૂમોની વ્યવસ્થા કરી છે. લૂનો ભોગ બનેલી વ્યક્તિને તુરંત સારવાર મળે માટે હિંદુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે દવાખાનાઓને….

ઇ-પેપરના નવા શુલ્ક