• સોમવાર, 29 એપ્રિલ, 2024

બાંદ્રા અને ધારાવીમાં ગુરુવાર અને શુક્રવારે પાણીપુરવઠો ખોરવાશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુંબઈ પાલિકા દ્વારા ધારાવીમાં નવરંગ કમ્પાઉન્ડ ખાતે બે પાઇપલાઇનને જોડવાનું કામ 18મી એપ્રિલે સવારે દસ વાગ્યાથી 19મી એપ્રિલે વહેલી સવારે ચાર વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં બિલકુલ પાણી નહીં મળે અને અમુક વિસ્તારોમાં 25 ટકા પાણીકાપ રહેશે. પાલિકા દ્વારા....

 

ઇ-પેપરના નવા શુલ્ક