• સોમવાર, 29 એપ્રિલ, 2024

23મી એપ્રિલ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાની તક  

જાગો મતદાર જાગો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુંબઈ અને થાણેમાં આવતી 20મી મેના દિવસે મતદાન થવાનું છે. તેમાં મતદાન કરવા માટે નાગરિકો આવતી 23મી એપ્રિલ સુધીમાં મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. મુંબઈમાં 24મી જાન્યુઆરીથી આઠમી એપ્રિલ સુધીના સમયગાળામાં 1.27 લાખ નાગરિકોએ મતદાર તરીકે નામ નોંધાવ્યાં છે. સમયગાળા.....

ઇ-પેપરના નવા શુલ્ક