• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગરમીમાં પશ્ચિમ રેલવે દ્વારા દરેક સ્ટેશન પર વૉટર કૂલર્સની વ્યવસ્થા   

મુંબઈ, તા. 15 : શિતલ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં વોટર કુલર્સ લધુત્તમ જરૂરિયાત કરતાં પણ વધારે સંખ્યામાં મૂક્યાં છે. લોકોને ઠંડાં પાણીને લઈને કોઈ મુશ્કેલી પડે એનું ધ્યાન મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા રાખવામાં આવ્યું છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં 144 વોટર કુલર્સ હોવા જોઈએ....

ઇ-પેપરના નવા શુલ્ક