• મંગળવાર, 30 એપ્રિલ, 2024

કોસ્ટલ રોડ માટે ફાઈનલ ગર્ડર  

મુંબઈ, તા. 15 : કોસ્ટલ રોડને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડતો ગર્ડર આગામી 18થી 19 એપ્રિલ વચ્ચે મુકાશે. આમ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ એના અંતિમ તબક્કામાં છે. 200 ટન વજનના ગર્ડરને રવિવારે નવી મુંબઈના ન્હાવા શેવા જેટ્ટી પાસે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેને 18મી એપ્રિલના રોજ....

ઇ-પેપરના નવા શુલ્ક