• મંગળવાર, 30 એપ્રિલ, 2024

અદાણી ઈલેક્ટ્રિસિટીની `સંપર્ક' પહેલ  

મુંબઈ, તા. 15 : ગ્રાહક અનુભવ પ્રત્યે ઘેરી કટિબદ્ધતા દર્શાવતાં અદાણી ઈલેક્ટ્રિસિટીના મૅનાજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલે જીનિયસ પે કસ્ટમર પેમેન્ટ સેન્ટરની અચાનક મુલાકાત લીધી હતી. તેમનું લક્ષ્ય ગ્રાહક અનુભવોને રૂબરૂ જોવાનું અને સુધારણા ક્યાં કરવી જોઈએ તે ઓળખવાનું છે. તેમની મુલાકાત દરમિયાન પટેલે સીધા ગ્રાહકો....

ઇ-પેપરના નવા શુલ્ક