• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સિડનીની ચર્ચમાં ચાકુથી હુમલો : પાદરી સહિત ચારને ઈજા  

અજાણ્યા શખસનો વીડિયો વાયરલ : સતત બનતી ઘટનાઓથી નાગરિકોમાં ચિંતા

સિડની, તા. 15 : ઓસ્ટ્રેલિયાના ચર્ચમાં કોઈ અજાણ્યા શખ્સે ચાકુથી હુમલો કરતાં પાદરી સહિત ચાર જણ ઘાયલ થયા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સતત હુમલાની બનતી ઘટનાઓથી નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો....

ઇ-પેપરના નવા શુલ્ક