• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ચૂંટણી પંચે 44 દિવસમાં સાડા ચાર હજાર કરોડ જપ્ત કર્યા  

75 વર્ષના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી

ગુજરાતમાં સૌથી વધુ 485.99 કરોડનું ડ્રગ્સ જપ્ત

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 15 : દેશના ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીથી પહેલાં પહેલી માર્ચથી 13મી એપ્રિલ દરમ્યાન 44 દિવસમાં દેશભરમાંથી સાડાચાર હજાર કરોડથી વધુ રૂપિયા જપ્ત કર્યા છે. જો કે, તેમાં રોકડની સાથોસાથ સોના-ચાંદી, શરાબ, ડ્રગ્સ અને અન્ય કિંમતી સામાન પણ સામેલ છે. લોકસભા ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક