• મંગળવાર, 30 એપ્રિલ, 2024

પાકમાં શીખ યુવક પર અત્યાચાર  

પાઘડી ઉતારીને નિર્વસ્ત્ર કરીને માર મરાયો : વીડિયો વાયરલ કર્યો

અમૃતસર, તા. 15 :  પાકિસ્તાનમાં બૈસાખીના તહેવારની ઉજવણી કરતી વખતે એક શીખ વ્યક્તિને નિર્વત્ર કરીને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો. એટલું નહીં, પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક--લબૈક પાકિસ્તાન ટીએલપીએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો....

ઇ-પેપરના નવા શુલ્ક