• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રાહુલનું કૉંગ્રેસમાંથી રાજીનામું!  

સોશિયલ મીડિયામાં વાયરલ નકલી વીડિયો

નવી દિલ્હી, તા. 15 : ચૂંટણીના સમયે નેતાઓ સંબંધિત ફર્જી વીડિયો પણ ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આવો એક વીડિયો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હકીકતમાં વીડિયો કેરળની વાયનાડ....

ઇ-પેપરના નવા શુલ્ક