• મંગળવાર, 30 એપ્રિલ, 2024

પાકિસ્તાનમાં ભારે વરસાદ : 39નાં મૃત્યુ  

અફઘાનિસ્તાનમાં પણ સ્થિતિ ગંભીર : ઇમર્જન્સીની ઘોષણા

ઈસ્લામાબાદ, તા. 15 : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સતત ત્રણ દિવસથી ભીષણ વરસાદ થઈ રહ્યો છે. જેનાં કારણે સડકો તળાવ બની છે અને ઘણી જગ્યાએ માર્ગો ધોવાયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે બલુચિસ્તાનમાં ઇમર્જન્સી ઘોષિત કરવામાં આવી છે. ભીષણ વરસાદનાં કારણે દેશમાં 39 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી....

ઇ-પેપરના નવા શુલ્ક