• મંગળવાર, 30 એપ્રિલ, 2024

અમેરિકાના રહેવાસી જોર્જ અને લોરીએ 62 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા  

જન્મથી જોડાયેલાં દુનિયાનાં સૌથી વૃદ્ધ ભાઈ-બહેનનું નિધન

પેન્સિલવેનિયા, તા. 15 : અમેરિકાના રહેવાસી અને જન્મથી શારીરિક રીતે જોડાયેલા દુનિયાના સૌથી વૃદ્ધ જોડિયા ભાઈ-બહેન જોર્જ અને લોરીનું 62 વર્ષની વયે નિધન થયું હોવાની જાણકારી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડએ સોશિયલ મીડિયા પર આપવા સાથે દુ: વ્યક્ત કર્યું હતું. અલબત્ત, બંનેના જન્મ વખતે તબીબોએ કહ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક