• સોમવાર, 29 એપ્રિલ, 2024

તામિલનાડુમાં રાહુલ ગાંધીના હેલિકૉપ્ટરની તપાસ  

કૉંગ્રેસ પ્રવક્તાએ કહ્યું, વડા પ્રધાનની પણ તપાસ કરાવો

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી ખારિજ કરી દીધી છે. કોર્ટે અમાનતુલ્લાને ઈડી સમક્ષ હાજર થવા કહ્યું છે. દિલ્હી વકફ બોર્ડમાં અમાનતુલ્લાની અધ્યક્ષતા દરમિયાન કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરીંગના કેસમાં સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન....

ઇ-પેપરના નવા શુલ્ક