• મંગળવાર, 30 એપ્રિલ, 2024

આપ વિધાયક અમાનતુલ્લાને આંચકો : હવે ઈડી સામે રજૂ થવા આદેશ  

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી ખારિજ કરી દીધી છે. કોર્ટે અમાનતુલ્લાને ઈડી સમક્ષ હાજર થવા કહ્યું છે. દિલ્હી વકફ બોર્ડમાં અમાનતુલ્લાની અધ્યક્ષતા દરમિયાન કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરીંગના કેસમાં સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન.....

ઇ-પેપરના નવા શુલ્ક