• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

રામ મંદિર માટે સત્તા ખોવી પડે તો પણ તૈયાર : યોગી

મુખ્ય પ્રધાને યુવાનોને રૂા. 47 કરોડના ચેક આપ્યા

લખનઉ, તા. 21 : અયોધ્યા પહોંચેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, અમે સત્તા માટે નથી આવ્યા. રામમંદિર માટે સત્તા ખોવી પડે તો પણ કોઇ સમસ્યા નથી. ઉત્તરપ્રદેશમાં હવે ઉપદ્રવ નહીં, ઉત્સવ ઊજવાય છે, તેવું યોગી બોલ્યા હતા. શુક્રવારે સવારે હેલિકોપ્ટરથી રામકથા પાર્ક પહોંચેલા મુખ્યપ્રધાનનું.....