• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ટ્રમ્પનો યુ-ટર્ન : સ્માર્ટફોન, કૉમ્પ્યુટર, સેમિકન્ડક્ટર પર પણ ટેરિફ આવશે

વોશિંગ્ટન, તા.14 : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા ટેરિફ યુદ્ધમાં હવે ફરીથી યુ-ટર્ન માર્યો છે. અમેરિકાનાં વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન આગામી બે માસમાં સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, સેમીકંડક્ટર અને દવાઓ ઉપર પણ નવા ટેરિફ લગાવશે. અગાઉ ટ્રમ્પે પોતાની નવી ટેરિફ નીતિમાં આ ચીજોને મુક્તિ…..