• બુધવાર, 12 નવેમ્બર, 2025

એસઆઈઆરના વિરોધમાં મમતા બેનરજીની રૅલી

કોલકતા, તા. 4 : મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા (એસઆઈઆર) વિરુદ્ધ પશ્ચિમ બંગાળ મુખ્યપ્રધાન મમતા બેનરજી આજે હાથમાં બંધારણ લઈને માર્ગ ઉપર ઉતરી ગયા હતાં અને રેલી કાઢી હતી. મમતાએ આને સાયલેન્ટ ઈન્વીઝિબલ રિગિંગ એટલે કે, શાંત અદૃશ્ય ધાંધલી ગણાવીને કેન્દ્રની ભાજપ સરકાર અને ચૂંટણી પંચ ઉપર….