• બુધવાર, 12 નવેમ્બર, 2025

પાકની ગોળીનો જવાબ બિહારના ગોળાથી અપાશે : શાહ

બિહારમાં પ્રથમ તબક્કાનો પ્રચાર સમાપ્ત, ગુરુવારે 121 સીટ માટે મતદાન

દરભંગા, તા. 4 : બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે બેતિયામાં સભા સંબોધતાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ગોળીઓનો જવાબ ભારત બિહારમાં બનનારા તોપના ગોળાથી આપશે. વિપક્ષ પર નિશાન સાધતાં શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ બે મહિના પહેલાં ઘૂસણખોર…..