• સોમવાર, 29 એપ્રિલ, 2024

મોહમ્મદ કૈફની ટી-20 વિશ્વ કપ ટીમમાં 4 સ્પિનર 

નવી દિલ્હી તા.14 : આઇપીએલની ઠીક સમાપ્તિ બાદ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ટી-20 વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટ માટેની ભારતીય ટીમ મહિનાના અંતમાં જાહેર થઇ છે. આઇસીસીએ ટીમ જાહેર કરવાની કટ ઓફ ડેટ 30 એપ્રિલ જાહેર કરી છે. દરમિયાન પૂર્વ ભારતીય...

ઇ-પેપરના નવા શુલ્ક