• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ઋતુરાજ અને શિવમના કમાલ પછી ધોનીની ધમાલ : ચેન્નઈએ મુંબઈને આપ્યો 207નો પડકાર 

વિન્ટેજ માહીએ છેલ્લી અૉવરમાં ગૅમનું પાસું પલટી નાખ્યું; ગાયકવાડની કૅપ્ટન્સ ઈનિંગ્સ

આશિષ ભીન્ડે તરફથી  

મુંબઈ, તા. 14 : પાંચ વારના બે ચૅમ્પિયન્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ બેંગ્લોર સામે વિજય મેળવનાર પ્લૅઈંગ ઈલેવન યથાવત રાખવા સાથે ટૉસ જીતી પહેલા બાલિંગ કરવાનો નિર્ણય પણ દોહરાવ્યો હતો અને યોગાનુયોગે 196થી વધુનો ટાર્ગેટ પણ ખડકાયો હતો. ચેન્નઈના સુકાની ઋતુરાજ.....

ઇ-પેપરના નવા શુલ્ક