• મંગળવાર, 30 એપ્રિલ, 2024

શૂટર પલક ગૂલિયાને પેરિસ અૉલિમ્પિક્સમાં ભારત તરફથી 20મો ક્વોટા હાંસલ કર્યોં   

નવી દિલ્હી, તા.15 : ભારતીય શૂટર પલક ગૂલિયા પેરિસ ઓલિમ્પિક માટે કવોલીફાય થઇ છે. તેણીએ રિયો ખાતે ફાઇનલ ઓલિમ્પિક ક્વોલીફાય ટૂર્નામેન્ટમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 18 વર્ષીય પલકનો સ્કોર 217.6 રહ્યો હતો. આર્મેનિયાની શૂટર અલ્મિરા 240.7ના સ્કોર સાથે ગોલ્ડ અને.....

ઇ-પેપરના નવા શુલ્ક