• મંગળવાર, 30 એપ્રિલ, 2024

હૈદરાબાદ સામે બેંગલુરુનો પરાજય  

બેંગ્લુરુ તા. 15 :  ટ્રેવિસ હેડની સદી (102) અને હેનરિક ક્લાસેનના 67 રનના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ વિકેટે 287 રન કર્યા હતા. જવાબમાં ઘરઆંગણે રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સાત વિકેટે 262 રન કરી શકી હતી. વિરાટ કોહલી 42 રન અને ફેફ ડુ પ્લેસીએ 62 રન કરીને સારી શરૂઆત.....

ઇ-પેપરના નવા શુલ્ક