• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

ધરાલી પૂર : સેનાના 7 જવાન અને 40 મજૂરની શોધખોળ

દોઢ કલાકમાં બે વાર આવ્યું હતું પૂર

દહેરાદૂન, તા.7 : ઉત્તરાખંડના ઉતરકાશીના ધરાલી ગામમાં ગત પ ઓગસ્ટે વાદળું ફાટયા બાદ આવેલા ભયાનક પૂરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને સેનાના 7 જવાન, જેએસઓ અને 40 જેટલા મજૂરો લાપતા છે. લેફ.જનરલ અનિંધા સેનગુપ્તા અનુસાર 7 જવાન અને જેસીઓની શોધખોળ કરાઈ રહી છે. ઉપરાંત અનેક પર્યટકો સાથે 40 જેટલા મજૂરો.....