વર્ષાંતે રશિયાના પ્રમુખની ભારત યાત્રાને ડોભાલની પુષ્ટિ
નવી દિલ્હી, તા.
7 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાલુ વર્ષનાં અંતિમ અઠવાડિયામાં ભારતના પ્રવાસે
આવી શકે છે. આ જાણકારી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આપી હતી. ડોભાલે
રુસી સંરક્ષણ મંત્રી સર્ગેઈ સોઈગુ સાથે મુલાકાતમાં કહ્યું હતું કે, હવે બે દેશના સંબંધ
ઘણા સારા થઈ ગયા છે.....