ટ્રમ્પના ટેરિફ પ્રહાર ઉપર વડા પ્રધાને કહ્યું દેશહિતમાં મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર
નવી દિલ્હી, તા.
7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકી ટેરિફના ઉલ્લેખ વિના જણાવ્યું હતું
કે, અમારા માટે અમારા કિસાનો-પશુપાલકોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત દેશ પોતાના
ખેડૂતો-પશુપાલકો અને માલધારીઓનાં હિતો સાથે કદી પણ બાંધછોડ નહીં કરે, તેવું તેમણે જણાવ્યું
હતું. દિલ્હીમાં એસ.એસ. સ્વામીનાથન શતાબ્દિ આંતરરાષ્ટ્રીય.....