• બુધવાર, 12 નવેમ્બર, 2025

મલેશિયામાં પણ યુપીઆઈ પેમેન્ટ

ભારતની પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર નવમો દેશ બન્યો મલેશિયા 

નવીદિલ્હી,તા.4: ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)એ વૈશ્વિક સ્તરે એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળ ભારતીય ટેકનોલોજીનો નાદ હવે દક્ષિણ-પૂર્વ એશિયા સુધી પહોંચ્યો છે. ભારતીય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (એનપીસીઆઈ)ની આંતરરાષ્ટ્રીય શાખા એનઆઈપીએલે હવે મલેશિયામાં…..