• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

હિમાચલમાં બરફવર્ષા વચ્ચે નવા વર્ષની ઉજવણી

મનાલી, તા. 1 : હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલીના પહાડોમાં રોહતાંગ અને અટલ ટનલ પાસે નવા વર્ષના પહેલા દિવસે બરફવર્ષા થઈ હતી. તેવામાં બરફના દીદાર કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હતા. નવું વર્ષ ઉજવવા પહોંચેલા પર્યટકોએ હિમવર્ષાનો ભરપુર આનંદ માણ્યો હતો. રોહતાંગ અને શિંકુલા, બારાલાચા અને કુજમ ઉપર અડધો ફૂટ….