• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

નવા વર્ષે સ્વિટઝરલૅન્ડના લક્ઝરી રિસોર્ટમાં વિસ્ફોટ : 40 પર્યટકોનાં મૃત્યુ

પોલીસે તપાસ શરૂ કરી, આતંકવાદી એંગલને નકાર્યો

નવી દિલ્હી, તા. 1 : સ્વિત્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક સ્કી રિસોર્ટમાં વિસ્ફોટનાં કારણે 40થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 100થી વધારે લોકોને ઈજા પહેંચી હતી. સ્વિસ પોલીસના કહેવા પ્રમાણે વિસ્ફોટ લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટ સિટી ક્રેંસ મોંટાનામાં આવેલા એક બારમાં થયો હતો. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે….