• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

ડિસેમ્બરનું જીએસટી કલેક્શન છ ટકા વધી રૂા.1.74 લાખ કરોડ

રિફંડની રકમ 31 ટકા વધીને રૂા. 28,980 કરોડ થઈ 

નવી દિલ્હી, તા.1 (એજન્સીસ): ડિસેમ્બર 2025માં દેશનું ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નું કલેક્શન 6.1 ટકા વધીને રૂા.1.74 લાખ કરોડનું થયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જીએસટીના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવતાં આ વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં…..