આતંકવાદને સાથ દેશો તો ભારત ચૂપ નહીં બેસે : જયશંકર
ચેન્નાઇ, તા.
2 : વિદેશપ્રધાન એસ. જયશંકરે શુક્રવારે પાકિસ્તાનને `આતંકવાદને પોષતો ખરાબ પાડોશી દેશ'
લેખાવ્યો હતો. ભારતને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે. તમે આતંકવાદ ફેલાવશો તો
ભારત ચૂપ નહીં બેસી રહે, તેવી ચેતવણી જયશંકરે આપી હતી. તામિલનાડુમાં આઇઆઇટી મદ્રાસમાં
સંબોધન દરમિયાન વિદેશપ્રધાને....