હૈદરાબાદ, તા. 2 : તિરુપતિ બાલાજી મંદિર ખાતે વર્ષ 2025 માં 13.52 કરોડથી વધુ લાડુ વેંચાયા છે જે છેલ્લા દાયકામાં લાડુના વેચાણનો રેકોર્ડ છે. દર કલાકે સરેરાશ 15 હજારથી વધુ લાડુ વેચાયા હતા. 2024 માં 12.15 કરોડથી વધુ લાડુ વેચાયા હતા. તિરુપતિ બાલાજી મંદિરનો પ્રસાદ શ્રીવરી લાડુ પ્રસાદમ્ તરીકે ઓળખાય....