• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

પરીક્ષા પે ચર્ચા : 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશનનો રેકૉર્ડ

નવી દિલ્હી, તા. 2 : વડા પ્રધાન મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમ માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે અને પાછલા વર્ષોનો રેકોર્ડ તોડતાં 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં આ પહેલમાં જોડાઈ રહ્યા છે. 2 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધીમાં કુલ....