• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

દેખાવકારોને મારશો તો અમેરિકા બચાવશે

ટ્રમ્પની ઈરાનને ચેતવણી

અમેરિકા કૂદશે તો તબાહી મચશે : ખોમૈની

નવી દિલ્હી, તા. 2 : ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં હવે અમેરિકાએ કૂદવાની તૈયારી કરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સરકારને ધમકી આપતાં કહ્યું હતું કે, શાંતિપૂર્વક વિરોધ કરતા દેખાવકારોને મારશો તો અમેરિકા તેમને બચાવવા તૈયાર છે. ટ્રમ્પની આ ચેતવણીની પ્રતિક્રિયામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખોમૈનીએ પણ વળતી ધમકી....