• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

પાલિકાની ચૂંટણીમાં પહેલી વાર 100 ઉમેદવાર બિનહરીફ

મહાયુતિના 68 નિર્વિરોધ નગરસેવકમાં થાણે, કલ્યાણ-ડોમ્બિવલીમાં સૌથી વધુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વાર 68 જેટલા નગરસેવકો પ્રચાર અને મતદાન વિના ચૂંટાઈ આવ્યા છે તેમાં ભાજપના 44, શિવસેનાના 22, રાષ્ટ્રવાદીના બે અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યભરની પાલિકામાં વિવિધ પક્ષના મળી 100 જેટલા ઉમેદવાર....