આનુવંશિક, શારીરિક અને ખેલના પ્રદર્શન સંબંધિત માહિતીને એકત્રિત કરવામાં આવશે
ગુજરાત એથ્લીટ જીનોમ
ડેટાબેઝ તૈયાર કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 28 : ગુજરાતના
આંગણે 2030માં કોમન વેલ્થ ગેમ્સ અને 2036માં સંભવત: ઓલમ્પિક રમાવાની છે ત્યારે રમતવીરોના
વિકાસની પહેલરૂપે ગુજરાતે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો
ઉદ્દેશ રાજ્યનાં રમતવીરોની આનુવંશિક, શારીરિક અને રમતગમતની કામગીરી સંબંધિત વિશેષતાઓને
સમજવાનો....