રૂ. 89 કરોડના કૌભાંડનો વિવાદ
નવી દિલ્હી, તા. 28
: કર્ણાટકના કેબિનેટ પ્રધાન બી નાગેન્દ્રએ કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ શેડયૂલ્ડ ટ્રાઈબ્સ
ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં કથિત 89 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પોતાના પદ ઉપરથી રાજીનામું
આપ્યું છે. નાગેન્દ્રએ આ રાજીનામું રાયચુરથી બેલ્લારી સુધી થનારી ભાજપની 10 દિવસની
પદયાત્રા પહેલા આપ્યું....