• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

તિબેટ સીમાએ નવું બનેલું સરોવર ફાટયું

નેપાળમાં ફરી જળપ્રલયનો ભય

રેસ્ક્યૂ અૉપરેશનમાં અવરોધ : મૃત્યુઆંક 600થી વધુ

નવી દિલ્હી, તા.28: નેપાળમાં બુધવારે આવેલા પ્રલયકારી પૂરે આખા દેશમાં ભારે તબાહી અને ખાનાખરાબી સર્જી દીધી છે. મૃત્યુઆંક ભયાનક ઝડપે વધીને 600થી વધુનો થઈ ગયો છે. આ પ્રાકૃતિક આફત પછી બચાવ-રાહતકાર્ય યુદ્ધનાં ધોરણે ચલાવવામાં આવી રહ્યાં છે પણ તિબેટ સીમાએ ફરીથી બેરિયર લેક ફાટતા નેપાળને પડયાં ઉપર પાટું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ