27 કરોડ નવા શૅરો સાથે દેશનો સૌથી મોટો ઈસ્યૂ
મુંબઈ, તા. 28 : રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ પાંખ જિઓ પ્લેટફોર્મ્સને તેના આઈપીઓ માટે માર્કેટ
રેગ્યુલેટર સેબી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. કંપની આ વિશાળ પબ્લિક ઈશ્યૂ દ્વારા આશરે
રૂ. 37,700 કરોડ (ત્રણ અબજ ડૉલર) એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાથે કંપનીનું સંભવિત
વેલ્યુએશન રૂ. 9.5 લાખ કરોડ....