ભારતે મેડિકલ સહાય અને એન્જિનિયરિંગ ટીમો મોકલી
નવી દિલ્હી/કાઠમંડુ,
તા. 28 : નેપાળમાં આવેલા જળપ્રલય વચ્ચે રાહત અને બચાવની કામગીરીમાં ભારત અને ચીન સહિતનાં
પાડોસી રાષ્ટ્રોની મદદનો ઇનકાર કર્યાના કલાકો બાદ નેપાળ સરકારે ભારતને મદદની અપીલ કરી
હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નેપાળની વિનંતીના પગલે ભારત માનવતાના ધોરણે
મેડિકલ સહાય તેમ જ....